gu_tn_old/mat/03/05.md

764 B

Then Jerusalem, all Judea, and all the region

યરૂશાલેમ,"" ""યહૂદા,"" અને ""પ્રદેશ"" શબ્દો તે વિસ્તારોમાંના લોકો માટેના ઉપનામ છે. ‘ઘણા બધા લોકો બહાર ગયા’ તે તથ્ય પર ભાર મૂકવા “સર્વ” શબ્દરૂપ અતિશયોક્તિનો ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: પછી યરૂશાલેમ, યહૂદીયા અને તે પ્રદેશના ઘણા લોકો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])