gu_tn_old/mat/02/17.md

1.1 KiB

General Information:

યર્મિયા પ્રબોધકના કહ્યા પ્રમાણે માથ્થી જણાવે છે કે બેથલેહેમના પ્રદેશમાંના તમામ નર બાળકોનું મૃત્યુ શાસ્ત્ર પ્રમાણે હતું.

Then was fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પૂર્ણ થયું"" અથવા ""હેરોદનું કાર્ય પૂર્ણ થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

what had been spoken through Jeremiah the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લાંબા સમય અગાઉ યર્મિયા પ્રબોધક મારફતે પ્રભુએ જે કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)