gu_tn_old/mat/02/16.md

1.8 KiB

General Information:

આ ઘટનાઓ હેરોદના મૃત્યુ પહેલાં બને છે, જેનો ઉલ્લેખ માથ્થી [માથ્થી 2:15] (../02/15.md) માં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Connecting Statement:

અહીં દ્રશ્યનું કેન્દ્ર ફરી પાછું હેરોદ તરફ ફરે છે અને કહે છે કે જ્યારે હેરોદને ખબર પડી કે માગીઓએ તેને છેતર્યો છે ત્યારે તેણે શું કર્યું.

he had been mocked by the learned men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેને ચાલાકીથી ફસાવીને માગીઓએ તેને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he sent and killed all the male children

હેરોદે તેની જાતે બાળકોને મારી નાખ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રત્યેક નર બાળકને મારી નાખવાનો આદેશ તેણે તેના સૈનિકોને આપ્યો"" અથવા ""પ્રત્યેક બાળકોને મારી નાખવા માટે તેણે સૈનિકો મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

two years old and under

2 વર્ષ અને તેથી નાના (જુઓ:rc://*/ta/man/translate/translate-numbers)

according to the time

સમય પર આધારિત