gu_tn_old/mat/02/13.md

1.4 KiB

General Information:

કલમ 15 માં, પ્રબોધક હોશિયા દ્વારા જણાવેલ બાબતની નોંધ અહીં માથ્થી કરે છે કે ખ્રિસ્તે મિસરમાં સમય વિતાવવો.

after they had departed

માગીઓએ/જ્ઞાની પુરુષોએ વિદાય લીધી

appeared to Joseph in a dream

પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું

Get up, take ... flee ... Remain ... you

ઈશ્વર યૂસફ સાથે વાત કરે છે, તેથી આ વાક્યો એકવચનમાં હોવા જોઈએ.

until I tell you

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી હું તમને ન કહું કે હવે સલામતી છે ત્યાં સુધી પાછા આવવું નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I tell you

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરનો સંદેશ, દૂત રજૂ કરી રહ્યો છે.