gu_tn_old/mat/02/03.md

761 B

he was troubled

તે ચિંતિત હતો. હેરોદ ચિંતિત હતો કે આ બાળક મારા સ્થાને રાજા બની જશે.

all Jerusalem

અહીં ""યરૂશાલેમ"" લોકોનો ઉલ્લેખ કરે છે. અને, ""આખું""નો અર્થ ""ઘણા"" થાય છે. માથ્થી એ બાબત પર ભાર મૂકે છે કે કેટલા બધા લોકો ચિંતિત હતાં. વૈકલ્પિક ભાષાંતર: ""યરૂશાલેમમાંના ઘણા લોકો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])