gu_tn_old/mat/01/25.md

703 B

he did not know her

આ એક સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે તેણીની સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો"" (જુઓ:rc://*/ta/man/translate/figs-euphemism)

to a son

નર બાળક અથવા ""તેણીના પુત્રને."" નિશ્ચિત કરો કે તે સ્પષ્ટ છે કે ખરેખર પિતા તરીકે હજી સુધી યૂસફને રજૂ કરાયો નથી.

Then he called his name Jesus

યૂસફે બાળકનું નામ ઈસુ રાખ્યું.