gu_tn_old/mat/01/23.md

985 B

Behold ... Immanuel

અહીં માથ્થી યશાયા પ્રબોધકની વાતની નોંધ કરે છે.

Behold, the virgin

ધ્યાન આપો, કારણ કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સત્ય અને મહત્વપૂર્ણ બંને છે: કુમારિકા

Immanuel

આ પુરુષનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

which means, ""God with us.

આ યશાયાના પુસ્તકમાં નથી. માથ્થી ""ઈમ્માનુએલ"" નામનો અર્થ સમજાવે છે. તમે તેને અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આ નામનો અર્થ ‘ઈશ્વર આપણી સાથે’ થાય છે.