gu_tn_old/mat/01/16.md

718 B

Mary, by whom Jesus was born

આને સક્રિય સ્વરૂપ(કર્તાની પ્રાથમિકતા સાથેનું વાક્ય) વાક્યમાંમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મરિયમ જેણે ઈસુને જન્મ આપ્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who is called Christ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)