gu_tn_old/mat/01/05.md

875 B

Salmon became the father of Boaz by Rahab

સલ્મોન બોઆઝનો પિતા હતો અને બોઆઝની મા રાહાબ અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝના માતા-પિતા હતા.

Boaz became the father ... Obed became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બોઆઝ પિતા હતો…….. ઓબેદ પિતા હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Boaz became the father of Obed by Ruth

બોઆઝ ઓબેદનો પિતા હતો અને રૂથ ઓબેદની મા હતી. અથવા “બોઆઝ અને રૂથ ઓબેદના માતા-પિતા હતા.”