gu_tn_old/mat/01/02.md

1012 B

Abraham became the father of Isaac

ઇબ્રાહિમ ઇસહાકનો પિતા બન્યો અથવા “ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક હતો” અથવા “ઇબ્રાહિમને ઇસહાક નામનો એક પુત્ર હતો.” તમે આનો અનુવાદ વિવિધ રીતે કરી શકો છો. જે રીતે તમે અહીં અનુવાદ કરો તે જ રીતે અનુવાદ ઈસુની સમગ્ર વંશાવળી માટે કરતા રહેવું ઉત્તમ રહેશે.

Isaac became the father ... Jacob became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇસહાક પિતા હતો …. યાકૂબ પિતા હતો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)