gu_tn_old/luk/21/38.md

685 B

all of the people

સર્વ"" શબ્દ એ બાબત પર ભાર મૂકવા માટેની કદાચ અતિશયોક્તિ છે કે ટોળું ખૂબ મોટુ હતું. વૈકલ્પિક અનુવાદ: ""શહેરમાંના ખૂબ મોટી સંખ્યામાં લોકો"" અથવા ""લગભગ શહેરના દરેક વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

were coming early in the morning

દરરોજ વહેલી સવારે આવતા

to hear him

તેમનું શિક્ષણ સાંભળવા