gu_tn_old/luk/21/37.md

1.5 KiB

Connecting Statement:

આ વાર્તાના ભાગનો અંત છે કે જે લૂક 20:1 માં શરૂ થયો હતો. આ કલમો વાર્તાનો મુખ્ય ભાગ સમાપ્ત થયા પછી ચાલુ રહેલી ક્રિયા વિશે જણાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

during the days he was teaching

દિવસ દરમિયાન તેઓ શિક્ષણ આપતા અથવા ""તેઓ દરેક દિવસ શીખવતા હતા."" નીચે આપેલા કલમો એવી બાબતો વિશે જણાવે છે કે જે ઈસુએ અને લોકોએ તેમના મૃત્યુ પહેલાં અઠવાડિયા દરમિયાન દરરોજ કરી હતી.

in the temple

ભક્તિસ્થાનમાં ફક્ત યાજકોને જ જવાની પરવાનગી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનમાં"" અથવા ""ભક્તિસ્થાનના આંગણામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

at night he went out

રાત્રે તેઓ શહેરની બહાર જતા હતા અથવા ""તેઓ દરેક રાત્રે બહાર જતા હતા