gu_tn_old/luk/21/33.md

1001 B

Heaven and earth will pass away

સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ જતું રહેશે. અહીં ""સ્વર્ગ"" શબ્દ આકાશ અને તેનાથી આગળના બ્રહ્માંડનો ઉલ્લેખ કરે છે.

my words will never pass away

મારા શબ્દો કદી જતાં રહેશે નહિ અથવા ""મારા શબ્દો ક્યારેય નિષ્ફળ જશે નહિ."" ઈસુએ જે કહે છે તે સર્વનો ઉલ્લેખ કરવા માટે અહીં તેમણે ""શબ્દો"" નો ઉપયોગ કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will never pass away

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કાયમ રહેશે