gu_tn_old/luk/21/31.md

742 B

So also, when you see these things happening

જેમ અંજીરના વૃક્ષના પાંદડાઓનો દેખાવ ઉનાળાના આગમનનો સંકેત આપે છે તેમ ઈસુએ હમણાં જ વર્ણવેલ સંકેતોનો દેખાવ ઈશ્વરના રાજ્યના આગમનનો સંકેત આપે છે.

the kingdom of God is near

ઈશ્વર જલદીથી તેમનું રાજ્ય સ્થાપશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર જલદીથી રાજા તરીકે શાસન કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)