gu_tn_old/luk/21/30.md

609 B

When they sprout buds

જ્યારે નવા પાંદડા વૃદ્ધિ પામવા માંડે છે

summer is already near

ઉનાળો શરૂ થવાનો છે. ઇઝરાએલમાં ઉનાળો અંજીર વૃક્ષના પાંદડા ઉગાડે છે અને તે સમય છે જ્યારે અંજીર પાકે છે. વૈકલ્પિક અનુવાદ: ""લણણીનો સમય શરૂ થવાની તૈયારી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)