gu_tn_old/luk/21/28.md

1.6 KiB

stand up

કેટલીકવાર જ્યારે લોકો ડરતા હોય છે, ત્યારે તેઓ જોવા અથવા ઇજાને ટાળવા માટે નીચે નમે છે. જ્યારે તેઓ ડરતા નથી, ત્યારે તેઓ ઊભા થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મવિશ્વાસ સાથે ઊભા રહો

lift up your heads

માથું ઊંચું કરવું એ ઊંચું જોવા માટેનું એક ઉપનામ છે. જ્યારે તેઓ તેમના માથા ઉપર કરે, ત્યારે તેઓ તેમના બચાવનારને તેમની પાસે આવતા જોઈ શકશે. વૈકલ્પિક અનુવાદ: ""ઉપર જુઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

because your deliverance is coming near

ઈશ્વર, જે છોડવે છે, તેમના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ છુટકારો હોય. ""છુટકારો"" શબ્દ એ એક અમૂર્ત નામ છે જેનું ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે ઈશ્વર જલદીથી તમને છોડાવશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])