gu_tn_old/luk/21/27.md

1.1 KiB

the Son of Man coming

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, આવી રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

coming in a cloud

વાદળમાં નીચે આવી રહ્યો છું

with power and great glory

અહીં ""પરાક્રમ"" લગભગ જગતનો ન્યાય કરવા માટે તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે. અહીં ""મહિમા"" એ તેજસ્વી પ્રકાશનો ઉલ્લેખ કરી શકે છે. ઈશ્વર કેટલીક વાર તેની મહાનતા ખૂબ તેજસ્વી પ્રકાશ વડે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરાક્રમી અને મહિમાવંત"" અથવા ""અને તેઓ પરાક્રમી અને ખૂબ જ મહિમાવંત હશે