gu_tn_old/luk/21/25.md

889 B

the nations will be distressed

અહીં ""રાષ્ટ્રો"" તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાષ્ટ્રોના લોકો દુ:ખી થશે

will be distressed and anxious at the roaring and tossing of the sea

દુ:ખી કારણ કે તેઓ સમુદ્રની ગર્જના અને તેના મોજાઓથી ચિંતાતૂર થશે અથવા ""દુ:ખી, અને સમુદ્રનો મોટો અવાજ અને તેની તોફાની હિલચાલ તેમને ડરાવશે."" આ અસામાન્ય તોફાનો અથવા સમુદ્રને લગતી આપત્તિઓનો ઉલ્લેખ કરતું દેખાય છે.