gu_tn_old/luk/21/24.md

2.8 KiB

They will fall by the edge of the sword

તેઓ તલવારની ધારથી માર્યા જશે. અહીં ""તલવારની ધારથી પડવું"" એ શત્રુ સૈનિકો દ્વારા માર્યા જવાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શત્રુ સૈનિકો તેમને મારી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they will be led captive into all the nations

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના શત્રુઓ તેમને પકડશે અને તેમને બીજા દેશોમાં લઈ જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

into all the nations

સર્વ"" શબ્દ એ બાબત પર ભાર મૂકવા માટે અતિશયોક્તિ છે કે તેઓને ઘણા દેશોમાં દોરી જવાશે. વૈકલ્પિક અનુવાદ: ""બીજા ઘણા દેશોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

Jerusalem will be trampled by the Gentiles

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વિદેશી લોકો યરૂશાલેમ પર વિજય મેળવશે અને તેનો કબજો કરશે અથવા 2) વિદેશીઓ યરૂશાલેમના શહેરનો નાશ કરશે અથવા 3) વિદેશીઓ યરૂશાલેમના લોકોનો નાશ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

trampled by the Gentiles

આ રૂપક યરૂશાલેમ વિશે એવી રીતે જણાવે છે જાણે કે બીજા રાષ્ટ્રોના લોકો તેના પર ચાલતા હોય અને તેને તેમના પગથી કચડી નાખતા હોય. આ વર્ચસ્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશીઓ દ્વારા જીતી લેવાયેલુ"" અથવા ""બીજા રાષ્ટ્રો દ્વારા નાશ કરવામાં આવેલું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the times of the Gentiles are fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશીઓનો સમય પૂરો થવા આવ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)