gu_tn_old/luk/21/22.md

795 B

these are days of vengeance

આ સજાના દિવસો છે અથવા ""આ તે સમય હશે જ્યારે ઈશ્વર આ શહેરને સજા કરશે

all the things that have been written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધકોએ શાસ્ત્રોમાં ઘણા સમય પહેલા લખેલી સર્વ બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to fulfill

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)