gu_tn_old/luk/21/17.md

1.3 KiB

You will be hated by everyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. ""દરેક જણ"" શબ્દ પર ભાર મૂકે છે કે કેટલા લોકો શિષ્યોને ધિક્કારશે, કાંતો 1) અતિશયોક્તિ વૈકલ્પિક અનુવાદ: ""એવું લાગશે કે તમે દરેક વ્યક્તિ દ્વારા ધિક્કારવામાં આવેલા છો"" અથવા ""એવું લાગશે કે દરેક જણ તમને નફરત કરે છે"" અથવા 2) સામાન્યીકરણ. વૈકલ્પિક અનુવાદ: ""તમને મોટાભાગના લોકો દ્વારા ધિક્કારશે"" અથવા ""મોટા ભાગના લોકો તમને ધિક્કારશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

because of my name

અહીં મારું નામ એ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા કારણે"" અથવા ""કારણ કે તમે મને અનુસરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)