gu_tn_old/luk/21/16.md

1.0 KiB

you will also be delivered up by parents, brothers, relatives, and friends

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તમને અધિકારીઓના હવાલે કરી દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they will put some of you to death

તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""અધિકારીઓ તમારામાંથી કેટલાકને મારી નાખશે"" અથવા 2) ""જે લોકો તમને સોંપી દેશે તે તમારામાંથી કેટલાકને મારી નાખશે."" પ્રથમ અર્થ વધુ સંભવિત છે.