gu_tn_old/luk/21/15.md

714 B

wisdom that all your adversaries will not be able to resist or contradict

ડહાપણ કે જેનો તમારા વિરોધીઓમાંનો કોઈપણ પ્રતિકાર અથવા વિરોધાભાસ કરી શકશે નહિ

I will give you speech and wisdom

કંઈ સમજદાર વાતો કહેવી એ હું તમને કહીશ

speech and wisdom

આ એક શબ્દસમૂહમાં જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ડહાપણના શબ્દો"" અથવા ""જ્ઞાની શબ્દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)