gu_tn_old/luk/21/14.md

915 B

Therefore

આ કારણે, એ લૂક 21:10 થી શરૂ કરીને, ઈસુએ જે કહ્યું છે તે સર્વનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-connectingwords)

resolve in your hearts

અહીં ""હ્રદયો"" એ લોકોના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા મનમાં નિશ્ચય કરો"" અથવા ""નિશ્ચિતપણે નક્કી કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

not to prepare your defense ahead of time

તેમના આરોપો સામે પોતાનો બચાવ કરવા માટે તમે શું કહેશો તેની આગળથી તૈયારી ન કરશો