gu_tn_old/luk/21/12.md

2.1 KiB

these things

આ ઈસુએ કહી તે ભયંકર બાબતોનો ઉલ્લેખ કરે છે જે બનશે.

they will lay their hands on you

તેઓ તમને પકડશે. આ અભિવ્યક્તિ શિષ્યો પર અધિકારનો ઉપયોગ કરતાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારી ધરપકડ કરશે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they will lay

લોકો કરશે અથવા ""શત્રુઓ કરશે

you

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. ""તમે"" શબ્દ બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

delivering you over to the synagogues

સભાસ્થાનો"" શબ્દ એ સભાસ્થાનોમાંના લોકો માટે, વિશેષ કરીને આગેવાનો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને સભાસ્થાનોના આગેવાનોને સોંપી દેવામાં આવશે"" અથવા ""તમને સભાસ્થાનોમાં લઈ જશે જેથી ત્યાંના લોકો તમને જે કરવા ઇચ્છે છે તેઓ તે કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

and prisons

અને તમને જેલ સુધી પહોંચાડશે અથવા ""અને તમને જેલમાં પૂરશે

because of my name

અહીં 'નામ' શબ્દનો ઉલ્લેખ ઈસુ પોતાના ઉપયોગ માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા કારણે"" અથવા ""તમે મને અનુસરો છો માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)