gu_tn_old/luk/21/08.md

1.2 KiB

you are not deceived

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. ""તમે"" શબ્દ બહુવચનમાં છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તમે અસત્ય પર વિશ્વાસ કરતાં નહિ"" અથવા ""કે કોઈ તમને છેતરે નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

in my name

તેમના નામે આવતા લોકો તેમનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું હોવાનો દાવો કરે છે"" અથવા ""મારો અધિકાર હોવાનો દાવો કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am he

હું ખ્રિસ્ત છું અથવા ""હું મસીહા છું

Do not go after them

તેમના પર વિશ્વાસ ન કરો અથવા ""તેમના શિષ્યો ન બનો