gu_tn_old/luk/21/06.md

1.6 KiB

these things that you see

આ સુંદર ભક્તિસ્થાન અને તેની સજાવટનો ઉલ્લેખ કરે છે.

the days will come in which

એક સમય એવો આવશે જ્યારે અથવા ""કોઈ દિવસ

will be left on another which will not be torn down

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજા પર છોડી દેવું. તેઓ સર્વ તૂટી જશે"" અથવા ""બીજા પર પડી જશે. શત્રુઓ દરેક પથ્થરને તોડી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

not one stone will be left ... not be torn down

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક પત્થર તેના સ્થાનેથી દૂર કરવામાં આવશે અને તે બધા કાઢી નાખવામાં આવશે

left on another which will not be torn down

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજા પર છોડી દેવું. તેઓ બધા તૂટી જશે"" અથવા ""બીજા પર પડી જશે. દુશ્મનો દરેક પથ્થરને કાઢી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)