gu_tn_old/luk/21/03.md

1018 B

Truly I say to you

તેનો અર્થ એ છે કે ઈસુ હવે જે કહેવાના હતા તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

I say to you

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. ""તમે"" શબ્દ બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

this poor widow put in more than all of them

પુરુષોએ આપેલી મોટી નાણાંની રકમની સરખામણીએ ઈશ્વર તેણીનું દાન, નાની નાણાંની રકમને ધ્યાનમાં લે છે. વૈકલ્પિક અનુવાદ: ""ધનિક માણસોના મોટા દાન કરતાં આ વિધવા સ્ત્રીની થોડું દાન વધુ કિંમતી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)