gu_tn_old/luk/21/02.md

795 B

a certain poor widow

વાર્તામાં નવા પાત્રને રજૂ કરવાનો આ એક માર્ગ છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

two mites

બે નાના સિક્કા અથવા ""બે નાના તાંબાના સિક્કા."" એ તે સમયે લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સિક્કાઓમાંના સૌથી ઓછા મૂલ્યવાન સિક્કાઓ હતા. વૈકલ્પિક અનુવાદ: ""બે દમડી"" અથવા ""ઓછા મૂલ્યના બે નાના સિક્કા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)