gu_tn_old/luk/20/47.md

1.6 KiB

They devour the houses of widows

તેઓ વિધવાના ઘરો પણ ખાઈ જાય છે. શાસ્ત્રીઓ વિશે એવી રીતે કહેવામાં આવે છે જાણે તેઓ ભૂખ્યા પ્રાણીઓ હોય જેઓ વિધવાના ઘરો ખાતા હોય. ""ઘરો"" શબ્દ એ જ્યાં વિધવા રહે છે અને તેણીએ તેના મકાનમાં રાખેલ સર્વ સંપત્તિ બંને માટે એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ વિધવાઓ પાસેથી તેમની સર્વ સંપત્તિ પણ લઈ જાય છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])

for a show they pray at length

તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરે છે અને લાંબી પ્રાર્થનાઓ કરે છે અથવા ""તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે કે જેથી લોકો તેમને જુએ

These will receive greater condemnation

તેઓનો વધુ ભારે ન્યાય કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર ચોક્કસપણે તેઓને ખૂબ સખત સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)