gu_tn_old/luk/20/44.md

886 B

David therefore calls him 'Lord'

તે સમયની સંસ્કૃતિમાં, પુત્ર કરતાં પિતાનું માન વધુ હતું. દાઉદ ખ્રિસ્ત માટે 'પ્રભુ' શીર્ષકનો ઉપયોગ કરે છે જે સૂચવે છે કે તેઓ દાઉદ કરતાં મોટા હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so how is he his son?

તો ખ્રિસ્ત દાઉદના પુત્ર કેવી રીતે બની શકે? આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ દર્શાવે છે કે ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ જ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)