gu_tn_old/luk/20/33.md

666 B

In the resurrection

જ્યારે લોકો મૃત્યુમાંથી ઊઠે છે અથવા ""જ્યારે મૃત લોકો ફરીથી સજીવન થશે."" કેટલીક ભાષાઓમાં એ બતાવવાની રીત હોય છે કે સદૂકીઓ માનતા ન હતા કે પુનરુત્થાન થશે, જેમ કે ""માનવામાં આવેલા પુનરુત્થાનમાં"" અથવા ""જ્યારે મૃત લોકોને ધાર્યા પ્રમાણે ઉઠાડવામાં આવે છે.