gu_tn_old/luk/20/31.md

980 B

the third took her

ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યાં

the third

ત્રીજો ભાઈ અથવા ""સૌથી મોટો ભાઈ જે હજી જીવતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

likewise the seven also left no children, and died

વાર્તાને ટૂંકી રાખવા માટે તેઓએ ઘણી વિગતોનું પુનરાવર્તન કર્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""એ જ રીતે બાકીના સાત ભાઈઓએ તેની સાથે લગ્ન કર્યા અને કોઈને સંતાન ન થયું અને મૃત્યુ પામ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the seven

બધા સાત ભાઈઓ અથવા ""સાત ભાઈઓમાંનો દરેક