gu_tn_old/luk/20/28.md

1.1 KiB

if anyone's brother dies having a wife, and he is childless

જો કોઈ વ્યક્તિનો ભાઈ તેને પત્ની હોય અને મૃત્યુ પામે છે પણ તેને સંતાન ન હોય તો

that his brother should take his wife

માણસે તેના મૃત ભાઈની વિધવા સાથે લગ્ન કરવા જોઈએ

raise up offspring for his brother

યહૂદીઓ માનતા હતા કે મહિલાને જે પ્રથમ પુત્ર જન્મે છે જે તેને તેના મૃત પતિના ભાઈ સાથે લગ્ન કર્યાથી થાય છે તે જાણે કે તે સ્ત્રીના પહેલા પતિનો પુત્ર હોય. આ પુત્રને તેની માતાના પહેલા પતિની મિલકત વારસામાં મળે છે અને તેનું નામ આગળ વધારે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)