gu_tn_old/luk/20/25.md

842 B

Connecting Statement:

આ જાસૂસો વિશેની આ ઘટનાનો અને વાર્તાના આ ભાગનો અંત છે જે લૂક 20:1 માં શરૂ થયો હતો.

Then he said to them

પછી ઈસુએ તેઓને કહ્યું

to Caesar

અહીં ""કૈસર"" એ રોમન સરકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to God

આપો"" શબ્દ એ અગાઉના શબ્દસમૂહ પરથી સમજાય છે. તે અહીં પુનરાવર્તિત થયું છે. વૈકલ્પિક અનુવાદ: ""અને ઈશ્વરને આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)