gu_tn_old/luk/20/10.md

1.1 KiB

the appointed time

તેઓ તેને ચૂકવવા સંમત થયા હતા તે સમય. આ લણણીનો સમય હોઈ શકે છે.

of the fruit of the vineyard

કેટલીક દ્રાક્ષ અથવા ""તેઓએ દ્રાક્ષાવાડીમાં જે ઉત્પાદન કર્યું હતું તેમાંથી કેટલાક."" તે દ્રાક્ષમાંથી બનાવેલી વસ્તુઓ અથવા દ્રાક્ષ વેચીને મેળવેલા નાણાંનો પણ ઉલ્લેખ કરી શકે છે.

sent him away empty-handed

ખાલી હાથ એ ""કંઈ નથી"" એ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને ચૂકવણી કર્યા વિના મોકલી દીધો"" અથવા ""દ્રાક્ષ વિના તેને મોકલી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)