gu_tn_old/luk/20/06.md

860 B

if we say, 'From men,'

કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર માણસો તરફથી છે,"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

will stone us

આપણા પર પથ્થરો ફેંકીને આપણને મારી નાખશે. ઈશ્વરનો નિયમ આદેશ આપતો હતો કે તેમના લોકોએ તે લોકોને પથ્થરે મારવા જોઈએ જેઓએ તેમની અથવા તેમના પ્રબોધકોની મજાક ઉડાવી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)