gu_tn_old/luk/19/46.md

1.2 KiB

It is written

આ યશાયાનું એક અવતરણ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રો કહે છે"" અથવા ""પ્રબોધકે શાસ્ત્રોમાં આ શબ્દો લખ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

My house

મારા"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને ""ઘર"" ભક્તિસ્થાનનો ઉલ્લેખ કરે છે.

a house of prayer

એક સ્થાન જ્યાં લોકો મને પ્રાર્થના કરે છે

a den of robbers

ઈસુ ભક્તિસ્થાન વિશે એવી રીતે બોલે છે જાણે તે એક એવી જગ્યા હોય જ્યાં ચોરો સાથે મળીને આવતા થાય. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્થાન જ્યાં ચોરો છુપાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)