gu_tn_old/luk/19/45.md

1.3 KiB

Connecting Statement:

આ વાર્તાના આ ભાગમાંની આગામી ઘટના છે. ઈસુ યરૂશાલેમના ભક્તિસ્થાનમાં પ્રવેશ કરે છે.

Then entering into the temple

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે કે તેઓ પ્રથમ યરૂશાલેમમાં, જ્યાં ભક્તિસ્થાન સ્થિત હતું, ત્યાં પ્રવેશ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને પછી ભક્તિસ્થાનના આંગણામાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

entered the temple

ભક્તિસ્થાનની ઇમારતમાં ફક્ત યાજકોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to cast out

બહાર ફેંકી દો અથવા ""બળપૂર્વક બહાર કાઢો