gu_tn_old/luk/19/44.md

2.0 KiB

They will strike you down to the ground and your children with you

ઈસુ શહેરના લોકો સાથે એવી રીતે બોલી રહ્યા છે જાણે તેઓ કોઈ સ્ત્રી સાથે વાત કરતાં હોય તેમ તેઓ શહેરની સાથે જ બોલી રહ્યા છે. તે શહેરમાં રહેતા લોકોની વાત તેઓ એવી રીતે કરે છે જાણે તેઓ તે સ્ત્રીના સંતાનો હોય અને એ રીતે તે શહેરના સંતાનો છે. કોઈ શહેર પર ત્રાટકવું એટલે તેની દિવાલો અને મકાનોનો નાશ કરવો અને તેના બાળકો પર ત્રાટકવું એટલે તેમાં રહેતા લોકોની હત્યા કરવી. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારો સંપૂર્ણપણે નાશ કરશે અને તમારામાં રહેતા સર્વને મારી નાખશે"" અથવા ""તેઓ તમારા શહેરનો સંપૂર્ણપણે નાશ કરશે અને તમને સર્વને મારી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

They will not leave one stone upon another

તેઓ એકપણ પથ્થરોને તેની જગ્યાએ રહેવા દેશે નહિ. આ વ્યક્ત કરવા માટેની એક અતિશયોક્તિ છે કે દુશ્મનો પથ્થરોથી બનેલા શહેરનો સંપૂર્ણપણે નાશ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

you did not recognize

તમે સ્વીકાર્યું નથી