gu_tn_old/luk/19/42.md

1.3 KiB

If only you had known ... the things which bring peace

ઈસુએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું કે યરૂશાલેમના લોકોએ ઈશ્વર સાથે શાંતિ સ્થાપન કરવાની તક ગુમાવી દીધી હતી.

you had known

તમે"" શબ્દ એકવચનમાં છે કારણ કે ઈસુ શહેર સાથે બોલી રહ્યા છે. પરંતુ જો આ તમારી ભાષામાં અવાસ્તવિક હોય, તો તમે શહેરના લોકોનો ઉલ્લેખ કરવા માટે ""તમે"" ના બહુવચનના રૂપનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

they are hidden from your eyes

તમારી આંખો જોવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે હવે તેમને જોઈ શકશો નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])