gu_tn_old/luk/19/40.md

866 B

I tell you

ઈસુ હવે પછી જે કહેવાના હતા તે પર ભાર મૂકવા આ કહ્યું.

if these were silent, the stones would cry out

આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે. કેટલાક અનુવાદકોએ તે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે કે જ્યારે ઈસુએ આ કહ્યું ત્યારે તેનો શો અર્થ હતો: ""ના, હું તેમને ઠપકો આપીશ નહિ, કેમ કે જો આ લોકો ચૂપ થશે ... પોકારશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hypo]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the stones would cry out

પથ્થરો સ્તુતિ કરશે