gu_tn_old/luk/19/38.md

1.2 KiB

Blessed is the king

તેઓ ઈસુ વિશે આ કહી રહ્યા હતા.

in the name of the Lord

અહીં ""નામ"" એ પરાક્રમ અને અધિકારનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, ""પ્રભુ"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Peace in heaven

સ્વર્ગમાં શાંતિ થાઓ અથવા ""અમે સ્વર્ગમાં શાંતિ જોવા માંગીએ છીએ

glory in the highest

પરમ ઊંચામાં મહિમા થાઓ અથવા ""અમે પરમ ઊંચામાં મહિમા જોવા માંગીએ છીએ."" ""પરમ ઊંચામાં"" શબ્દો સ્વર્ગનો ઉલ્લેખ કરે છે, જે સ્વર્ગમાં રહેનાર ઈશ્વર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ પરમ ઊંચા સ્વર્ગમાંના ઈશ્વરને મહિમા આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)