gu_tn_old/luk/19/31.md

917 B

If anyone asks you ... has need of it

ઈસુ શિષ્યોને પૂછે છે કે હજી સુધી ન પૂછાયેલા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો. જો કે, ગામના લોકો જલદીથી આ પ્રશ્ન પૂછશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

If anyone asks you, 'Why are you untying it?' you will say thus

આંતરિક અવતરણને પણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ તમને પૂછે છે કે તમે તેને કેમ છોડી રહ્યા છો, તો કહો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])