gu_tn_old/luk/19/23.md

1.8 KiB

why did you not put the money ... I would have collected it with interest?

કુલિન વ્યક્તિ દુષ્ટ ચાકરને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તારે મારા નાણાં મૂકવા જોઈતા હતા ... વ્યાજ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

put the money in a bank

મારા નાણાં બેંકમાં ઉધાર આપ્યા હોત. સંસ્કૃતિઓ કે જ્યાં બેન્કો નથી તો તે કદાચ ""કોઈને મારા નાણાં ઉધાર લેવા દો"" તરીકે અનુવાદ કરી શકાય છે.

a bank

બેંક એ એક વ્યવસાય છે જે લોકો માટે સુરક્ષિતરૂપે નાણાં રાખે છે. બેંક નફા માટે બીજા લોકોને તે નાણાં આપે છે. તેથી તે જે લોકો જેઓ તેમના નાણાં બેંકમાં રાખે છે તેમને વધારાની રકમ અથવા વ્યાજ ચૂકવે છે.

I would have collected it with interest

હું તે રકમ ઉપરાંત પ્રાપ્ત કરેલું વ્યાજ એકત્રિત કરી શક્યો હોત અથવા ""મને તેમાંથી નફો મળ્યો હોત.

interest

વ્યાજ એ નાણાં છે જે બેંક જેમણે તેમના નાણાં બેંકમાં મૂક્યા છે તેઓને ચૂકવે છે.