gu_tn_old/luk/19/21.md

1.6 KiB

a demanding man

એક કઠોર માણસ અથવા ""એક વ્યક્તિ જે પોતાના ચાકરો પાસેથી ઘણી અપેક્ષા રાખે છે

You take up what you did not put down

આ કદાચ એક કહેવત હતી. એવી વ્યક્તિ કે જે વખાર અથવા બેંકમાંથી વસ્તુઓ લે છે જે તેણે મૂકી નથી, તે એવી વ્યક્તિનું રૂપક છે જે અન્ય લોકોની મહેનતથી ફાયદો કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેં જે મૂક્યું ન હતું તે તું બહાર કાઢે છે"" અથવા ""તું એક એવી વ્યક્તિ છે જે અન્ય લોકો જે મૂકે છે તે કાઢી લે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you reap what you did not sow

આ કદાચ એક કહેવત હતી. વ્યક્તિ જે કોઈ બીજાએ રોપેલો ખોરાકની કાપણી કરતો હોય તે એવી વ્યક્તિનું રૂપક છે જે અન્ય લોકોની મહેનતથી લાભ મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું એવી વ્યક્તિ જેવો છે જે બીજા લોકોએ જે વાવ્યું તેનું ફળ લે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)