gu_tn_old/luk/19/12.md

653 B

A certain man of noble birth

એક ચોક્કસ માણસ જે શાસક વર્ગનો સભ્ય હતો અથવા ""મહત્વપૂર્ણ કુટુંબનો ચોક્કસ માણસ

to receive for himself a kingdom

નાનો રાજા મહાન રાજા પાસે જાય છે આ તેની પ્રતિમા છે. મહાન રાજા નાના રાજાને તેના પોતાના દેશ પર શાસન કરવાનો હક્ક અને અધિકાર આપશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)