gu_tn_old/luk/19/09.md

947 B

salvation has come to this house

તે સમજાયું હતું કે તારણ ઈશ્વર તરફથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આ ઘરને બચાવ્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

this house

અહીં ""ઘર"" શબ્દ તે ઘરમાં રહેતા લોકો અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he too

આ માણસ પણ અથવા ""જાખ્ખી પણ

a son of Abraham

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઇબ્રાહિમનો વંશજ"" અને 2) ""ઇબ્રાહિમની જેમ વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ.