gu_tn_old/luk/18/42.md

987 B

Receive your sight

આ એક આદેશ છે, પરંતુ ઈસુ માણસને કંઈપણ કરવા આદેશ આપી રહ્યા નથી. ઈસુ માણસને સાજો થવાનો આદેશ આપીને તેને સાજો કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે તું તારી દ્રષ્ટિ પ્રાપ્ત કરીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-imperative)

Your faith has healed you

આ શબ્દો ઉપનામ છે. તે માણસના વિશ્વાસને કારણે જ ઈસુએ તે માણસને સાજો કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""મેં તને સાજો કર્યા કેમ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)