gu_tn_old/luk/18/32.md

1.0 KiB

For he will be handed over to the Gentiles

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓના આગેવાનો તેમને વિદેશી લોકોના હવાલે કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

he will be handed over

ઈસુ પોતા વિશે ""મનુષ્ય પુત્ર"" તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

will be mocked, and shamefully treated, and spit upon

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તેમની મજાક કરશે, તેમની સાથે શરમજનક વર્તન કરશે અને તેમના પર થૂંકશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)